. . ? ? ? ?
એક સુંદર યુવતી
પરીક્ષા કક્ષમાં આવીને બેસે છે
પછી તેને યાદ આવે છે
કે તે પેન લાવવાની ભૂલી ગઇ છે.
એટલામાં જ એક બાળકી
તે યુવતી પાસે દોડીને આવે છે
ને કહે છે
લે મમ્મી તારી પેન
વર્ગના બધા વિદ્યાર્થી આશ્ચર્યચકીત થઈને બોલ્યા
*મમ્મી* !!!! *
*******
******
*****
****
***
**
*
આ સઁતુર સાબુની કમાલ નહોતી
આ ATKT નો અઢારમો પ્રયત્ન હતો!
???
. . . . ? ? ? ?