કોર્ટમાં એક એક્સિડન્ટ નો કેસ ચાલતો હતો
જજ : શુ સબૂત છે કે તું કાર ધીમે ચલાવતો હતો.. ?
આરોપી : સાહેબ, હું મારી પત્નીને લેવા મારા સાસરે જતો હતો
જજ : છોડી દો આ માસૂમ ને.
???????

English Jokes by બાબા સત્સંગી : 111092001

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now