પતી : ફોન પર
કેમ છે જાનું ? તું મને મિસ કરતી હોઈશ તો કોલ કરી લઉ.
પત્ની : અને સવારે તું ઝગડ્યો હતો તેનું શું
એટલો જ પ્રેમ કરો છો તો સવારે ઝગડો કરીને કેમ ગયા ?
પતી શાંત...
પતી (મનમાં ને મનમાં) : અરે આ તો ઘરનો નંબર લાગી ગયો.
???????

English Jokes by બાબા સત્સંગી : 111090909

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now