આપેલ વચન પાળવા માટે
હિંમત અને પુરૂષાર્થ જરૂરી હોય છે

નહીં તો વચનની કોઈ કિંમત રહેતી નથી...

Gujarati Thought by Dr Sejal Desai : 111090646
Dr Sejal Desai 8 year ago

આભાર મિત્રો...વાત મારા મનમાં જે વિચાર આવ્યો એ લખી છે..સાચી ખોટી વાંચનાર નક્કી કરે...

ધબકાર... 8 year ago

એક્દમ સાચી વાત છે... જય શ્રી કૃષ્ણ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now