સમય કયારે બદલાઈ એ નકકી નથી,
આપણા લાગતા લોકો જયારે આપણા અવગુણ બતાવા લાગે.
અને વર્ષો જૂની વાતો યાદ કરી આપણી ભૂલો ગણાવે.
ત્યારે એક વાત શીખવા મળે.
લોકોને તમારા દોષમાં રસ છે.
જરૂરિયાત પૂરી થતાં લોકો પણ બદલાઈ જાય છે.

Gujarati Blog by Nidhi Adhyaru : 111090336
Vasani Kalpesh 8 year ago

ખૂબ સરસ લખ્યું છે. અને બિલકુલ સાચું લખ્યું છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now