જીવન નું એક માત્ર સત્ય છે

તમારી અનેક ગણી પ્રગતિ ને સહુ સ્વીકારશે.

પરંતુ તમારા થી થયેલ નાના મા નાની ભૂલ ને ક્યારે નહિ સ્વીકારે .

લગભગ આજ તો જીવનની સૌથી મોટી સમજણ છે

જેને સમજાય છે એને જ સમજાય

બાકી તો સૌ બોલ્યા જ કરે છે અહીંયા.

English Thought by priya soni : 111089871
hardik kikani 8 year ago

આધાર હમેશા આપણા ઉપર રહેલો છે.જે સભળીયુ તેને મગજ માં લેવુ કે નહીં બોલનાર તો બોલી જતા રાહે છે પણ એને અનુકરણ કરવુ કે નહીં એનો આધાર અપડેજ છીએ.....

priya soni 8 year ago

સિક્કાની હંમેશા બે પાસા હોય છે સમય મુજબ જોવું પડે છે કે લોકક સામે કેવા છે . બોલનાર તો સારુ પણ બોલશે ને ના બોલવાનું પણ તમારા પર આધાર રાખે છે એ તો શું કરવું એ.

hardik kikani 8 year ago

જો ભૂલ કરી ને પણ આગળ આવે છે લોકો ની કેટલી ના છતા કરી બતાવે છે... એનું નામ જિંદગી ....

Kalpesh Joshi 8 year ago

खुब सुंदर

SMChauhan 8 year ago

And tamari vat sachi ...

SMChauhan 8 year ago

Bija loko nu jova nu j nhi...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now