Quotes by hardik kikani in Bitesapp read free

hardik kikani

hardik kikani

@hardikkikani230437
(16)

હા મનુ છુ કે તુ આઝાદ .......
પણ મારા પ્રેમ મા પણ એજ જાદુ છે.....
જે થી ખેચાઇ આવે છે.મારી પાસે ના જાણે કેમ ....
તારા થી પણ છુપાવે છે એ એહસાસ મારા પ્રેમ નો.....
હા કહીશ તો પણ હુ તને જ પ્રેમ કરીશ અને ના કહીશ... તોપણ તને જ કરીશ હા પણ તુ આઝાદછે.મારપ્રેમ થી કેમ. કે પ્રેમ કોઈ બંધન નથી તારી ઈછા બસ આજ મારો પ્રેમ છે.
- hardik kikani

Read More

" મારા પ્રેમ ની એક ઝલક "
પછી મે એમને જોઈ ને કહી યુ લગે છે આજે કહી જ દવ ચાંદ ને જો તુ પણ એમને જોઈસ ને જે મારા દિલ માં વસેલી છે. તો તું પણ તારી સુદર તાનુ અભિમાન તોડી નાખીશ કેમ કે એ તારા કરતા પણ વધુ સુંદર અને પ્રેમમાળ છે.

Read More

બસ ટાઇમ જ નથી .....
એક હું જ પાગલ છુ કે તું પણ એવું જ વિચારે છે કે મારા વિશે જેવું હું વિચારે છે મારા પાગલ પન વિષે હું બસ તારા વિષે વિચારયા કરુતને એસ.એમ.એસ & ફોન કર્યા કરુ અને તારા પાસે એ જોવાનોપણ ટાઇમ નથી
તો મારી સાથે વાત તો શું મને જોવા નો પણ તારી પાસે ટાઇમ ક્યાંથી હશે...

Read More

પ્યાર મે અક્ષર એસા કુ હોતા હે હર બાર વો સામને અને પર દિલ બોલ ના ચાહતા હે પર જુબાન ચુપ હોજ તી હે ઉનકો દેખ કર કુછ ભી નહી બોલા જાતા બસ દિલ ધડકતા હી રહે તા હે.........?

Read More