જ્યારથી તમે આવ્યા છો જીંદગીમાં
મારુ દુઃખ પણ ગળ્યું ગળ્યું છે,
અને જ્યારે પણ લઉ તારું નામ
મારી જીભ પર ગળપણ હોય છે,
તું પાસે ના હોય ત્યારે અનંત
મારી પાસે તારી મીઠી યાદ હોય છે,
મધુપ્રમેહનું બંધાણી બન્યું દિલ કેમકે
તારી વાતોમાં સુગર લેવલ વધુ હોય છે...
P. K...