|| *_સુંદર સુવિચાર_* ||

*જીતી* ને *ઝુકીએ*...​
​અને..​
*હસી* ને *હારીયે*..!!​

​ *સંબંધો* ને *સોનાના વરખ* થી નહિ... પણ,​
*હૈયા* ના *હરખ* થી *શણગારીએ*...​
​કોઈ *પ્રીત નિભાવી* જાય ,​
​કોઈ *રીત નિભાવી* જાય ,​
​કોઈ *સાથ નિભાવી* જાય,​
​તો કોઈ *સંગાથ નિભાવી* જાય ,​
​કરી દો *જિંદગી કુરબાન* તેના પર ,​
​જે *દુ:ખમા* પણ તમારો *સાથ નિભાવી* જાય ..

_Good Morning_

Gujarati Blog by Manish Patel : 111089554

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now