#ચાહુ_છુ
જો આવી આ પ્રેમ ની મૌસમ,
વસંત બની વેલેન્ટાઈન મૌસમ,
હુ તને ચાહુ છુ એ કહી દઉ,??
મળેલા તારા મંદ હાસ્ય ને કહુ,
હોઠ પર લાગેલી લાલી ને કહુ,
તેજ તરવરતા લલાટ ને કહુ,
અણીયારા તારા ભ્રમર ને કહુ,
કે કહુ તારી રોજની નશીલી નૈણો ને,
કહી દવ તારી આ શરમ ને હુ,,
કે તને હુ ચાહુ છુ હવે એટલુ ??
દેહ થી મળ્યા આંખો ના સંદેશ ને,
કે કહુ એ બોલતી નજરો ને હે?
હુ અતુટતા ની કોર તને ચાહુ છુ,??
ચાહક છુ તારી મૃદુતા ના અહેસાસ નો,
ચાહક છુ આ તારી પ્રણય સાથ નો,,
ચાહુ છુ હુ એ પ્રથમ કૌતકી વાતો ને,,
નર્તક કરતી એ નૈણો ને કહે જો,
સતત આડે આવતા એ કેશ ને કહેજો,?
એ હજુ પણ ચાહે છે હેમખેમ??
ચાલ એવી હતી કે ધરા ને કહુ,
'વિજ' તોય શુ ધમધમતો અવાજ છુ,,!!
એ ગુજરતી વાતો ને કહુ હુ ચાહુ છુ,,!