"ક્યારેક હું ભીંજાવું છું શબ્દોના વમળમાં,
ક્યારેક હું તરૂ છું લોકોના મનના તળાવમાં,
ક્યારેક હું ઊંડું છું સમાજનાં કુબંધનમાં,
ક્યારેક હુ ચાલુ છું કુરીત-રિવાજની પગદંડીમાં,
ક્યારેક હુ એજ ભીતરનો અવાજ છું પણ,
અવરોધાવું છું મોબાઇલ અનેં સમાજનાં કડવા ગુંટમાં."