The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વાવી લાગણી મેં જરા ત્યાં તો, એને વસંત મોહરી લબોલબ, તોડી એક ડાળ જરા ત્યાં તો, રડી પડી આખી કાયનાત ટપોટપ..
હાહાહા....
હા શેતાન દિમાગ ખરું ને અમારે તો સાવ ભોળું દિમાગ છે
અમારે કઈ બદામની જરૂર ન પડે એ તો તમારે પડે અમારો તો દિમાગ જ સતેજ મંદ પડે જ નહીં
હાંહાહા બદામ થી શું થાય તમે ખાય ગયા બધી અમને ક્યાં મળે હવે
બદામ ખાતા જાવ કોક ને બદનામ કરો માં
આદિમાનવ ને કઈ કેવાય પણ નઈ હું લખવાનું ભૂલી ગયો શું લખતો તો???
હાહાહા
હે ભગવાન ના કીધું હોત તો સારું હતું?????
ખૂબ ખૂબ આભાર દિનેશ, તમારા આ શબ્દો મને લખવાની નવી પ્રેરણા આપી ગયા, તમારા શબ્દોથી હું ગદગદિત થઈ ગઈ, જાણે પદ્મશ્રી એવોર્ડ મળી ગયો હોય એવો અનેરો આનંદ વર્તાય છે. અનેરો આનંદ ઉભરાય છે, જાણે સાક્ષાત મા શારદાએ મારા પર હાથ મૂકી દીધો હોય એવું લાગ્યું. ખૂબ ખૂબ આભાર તમને તો અણસાર પણ નહીં હોય તે મને એટલી ભાવવિભોર કરી દીધી, મારા વતી ખુદના ચરણસ્પર્શ કરી લેજો, ને ખુદ વતી આશીર્વાદ આપી દેજો..... બસ.....
ખાલી આભાર પહેલીવાર કીધું બહુજ ગમ્યું એમાંય કંજુસાય સાવ????
આભાર કેતન
આભાર દિનેશ..
આભાર પૂજા..
વાહહ...ટપોટપ...
વાહ વાહ બહુજ ગમ્યું ?
shu vat ....
આભાર હરિ
આભાર સંદીપ...
Ohh... ohk Di.. samaj padi gai
ખુબ સરસ ....
ખીલી
vasant mohri Etle...??
thanks piyu
આભાર જીગરી સુપ્રભાત
very nice
osm... સુપ્રભાત સખી
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser