? ? ? ?

બેન : આ ટીવી કેટલાની છે. ભાઈ?
ટીવીવાળો : 55000 રૂપિયા ની.
બેન : અરે આ તો ખૂબ જ મોંઘી છે.
એવું તો શું ખાસ છે આ ટીવીમાં?
ટીવીવાળો : આ ટીવી લાઇટ ગયા પછી
*ઓટોમેટિક* બંધ થઈ જાય છે.

બેન ઓહ તો પેક કરી દો પછી? ? ? ?

English Jokes by બાબા સત્સંગી : 111086366

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now