માણસનો સ્વભાવ કેવો હોય છે....
તેણે જે જોયું હોય , જેટલું જોયું હોય
અને જે સાંભળ્યું હોય તે ઉપર થી
સામેની વ્યક્તિ નું વ્યકિત્વ પોતે જાણે
છે તેવું સમજવા લાગે છે .......પરંતુ
હકીકત એ હોય છે કે કદી કોઈ વ્યક્તિ
બીજી વ્યક્તિ ને સારી રીતે ક્યારેય
ઓળખી શક્તી નથી .......વ્યક્તિ માત્ર
પોતે જ પોતાને જ સંપૂર્ણ રીતે ઓળખી
શકે છે.....જો તેનામાં આંતરિક જાગૃતિ
હોય તો , પોતાના ગુણ ની સાથે અવગુણ
ઓળખી શકે છે....એક માત્ર દ્રષ્ટિકોણ!!!!!