The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
હાય, માતૃભારતી પર આ વાર્તા 'પ્રેમની પેલે પાર... - ભાગ - ૩' વાંચો https://www.matrubharti.com/book/19863953/premni-pele-paar-3
thank u Rupal
congratulations .all.the best .
મારા શિષ્ય એ કહ્યું છે તો રોકાય જ જાવ.... આમ પણ ટાઢ બોવ છે....
હા જાવ વાંધો નઈ અને પિયુ જી ને મુકતા જજો અહીં હાંહાહા
લ્યો હાલો...ઠીક છે..જાવ પણ જતા જતા વિદાય ની પાર્ટી આપતા જાજો...હાહાહા
hu to kal j pachha jati rahevani hati pn jdbhai a kahyu k 2 3 divs rokai jav lage chhe k jatu revamaj samajdari chhe
હા પૂજાજી તમે ઓળખાણ આપી દયો જૂની એટલે અમે કશું નઈ કહીએ બસ હાંહાહા
હા એમ સારું થયું વિસ્તાર થી નો કીધું...હાહાહા
simranji mane pn kya kashu samjai j chhe
દાસજી ત્યારે તમારે જોવાનું ને કરવાનું જે હોય ઇ...અમે અડી અડી ને છુટ્ટા...હાહાહા
પૂજાજી તમે શું સમજી લેશો અને અમે શુ સમજીએ એ વિસ્તાર માં સમજાવો ને....
am.to hu piyu nathi dineshji jabardasti badha banavo chho ne tamaru man rakhi ne bani pn jais pn jyare tamara piyudi avse tyare shu karso
કદમ પાકા કલર કરી દો.....
હેહેહે...એવું છે...
હા તો એમાં કાળા જ હોય ધોળા ના હોય ચશ્મા હાંહાહા
દિનેશભાઇ ચશ્માં કાળા હોય તો સુ કરવું...
મોતિયા નું ઓપરેશન કરાયવું...એટલે આવા લાગે..
ઓર મેં હી પિયુ એમ કહેશે હમણાં જોજો બધા હાંહાહા
saru chalo tame badha tamara piyudi ne miss karo chho to have ny karo am hu samji lav
હા પાછા ચશ્મા પણ બ્લેક બ્લેક પહેર્યા છે,એને હાંહાહા
મેં હી પૂજા મેં હી આરતી મેં હી અર્ચના....
સુ કાઢું તો?...દાસજી
અચ્છા અહીં દાદા ને મોતિયાનું ઓપરેશન કરાવ્યુ શો આવા જ લાગે છે.....
હાહા... સાચી વાત દીનેશજી.. દી તમને ગમે છે તો હાલો પૂજા દી પૂજા દી રમીએ..
પણ ઇન્ટરવ્યૂ કેમ આપ્યું સીધું કહી દેવાય ને હું પિયુ છું બસ નામ બદલ્યું છે મેં હાંહાહા
spects kadho to dekhai ne ketanji
હાયલા રાખે એવું તો દાસજી...
મારી આંખો એકદમ ટકાટક છે...સીમરણજી...હાહાહા
omg kal koi kalpeshbhai maru akhu intervirw lai lidhu ane atyare tame badha a mari identy j badli nakhi
તમારી આંખો એ....
સીમરણજી કોને કીધું મને મોતિયો છે...હાહાહા
એમ એક્ઝામ લે છે..... તો ઠીક મને મજા આવશે હું ટેવાઈ ગઈ હવે..... પાસ કે ફેલ..... ખબર નય શીખ જરૂર મળશે.... km પિયુ દિ ખરું ને.....
દાદી...નામ માં બોવ લોચા હતા એટલે સરનેમ ઉપર થીજ નામ રાખી દીધું...હાહાહા
દી કદાચ પરીક્ષા લે છે આપણી.. દી અમે પાસ થયા કે ફેલ?
કઈ નઈ ભલે નામ બદલે આપણે તો ઓળખી જ લેવાના એમને??
કેતનજી તમને પણ મોતિયો આવી ગયો.... ઓછી કમેન્ટ્સ કરો હવે રેસ્ટ કરો.....
અમે પણ wait કરીએ તમે પણ વેઈટ કરો....
હા હો બવ નામ બદલ્યા દી એ એટલે કેતન એ એક નામ ફિક્સ કરી આપ્યું..
એ વાત તો સાચ્ચી piyu એમનું નામ બદલતા રહે છે,ક્યારેક p લગાવે ક્યારે આખું નામ બદલી નાખે,જ્યોતિષી લાગે નામ કરણ કરતા રહે છે???
ખોટી વાત પૂજાજી હવે દાસજી છે...
એવું છે રવિ.... પણ મને તો મજા આવે આમ.... પૂજા તમે પૂજા જ રહો પિયુ દી તો પિયુ દી છે જ......
have to mare tamara piyudi ne madvu j padse
vali pachhu avyu hahahah
ha simranji a to khru ho
હાહા.. સિમ્મી આ પિયુ દી છે.. ખબર નહિ કેમ નામ બદલી ને આવ્યા છે!
bav j confusion chhe atle
wait તમે થોડા દી માં બધા ને જાણી જશો.... નવા આવ્યા છો.....
પૂજા દી બધું આજે જ જાણી લેવું છે? તમે
shisy a kon ?
પૂજા હું dr. સિવાય કોઈની મારી એજ કહેતી જ નય..... મારા શિષ્યને પૂછી જો જે....☺
saras ans .simramji
તન ની ઉંમર હોય મનની નય.... એ તો ઓલવેઝ.... સ્વીટ સિક્સટીન જ હોય.....
આભાર દિનેશજી..
મજા આવી ત્રીજા ભાગ માં શબ્દો ની મીઠાસ ખુબ સરસ હતી,???
તમે ઘરડા થાવ એમા મારે શુધરવાનું...વાહહ આ વળી નવું હો...
2 mahina na maji ?? hahahah gharda thaya have sudhro ketanji ...
saru saru hu pn jav
જો આ આવી ગ્યા હજી એક ખૂંખાર બે મહિનાના માજી...હાહાહા
ketanji tame jagdta nai .. e tamaro bhrm che ho ....
a tiyaji just like j kare chhe
દાસજી હું કોઈ સાથે જઘડતો નથી...બધાય મારી સાથે જઘડે છે...બોલો
e vat pan sachi hina ema to udhar apo em pan na kahevay
મારે વાળ છે પુરે પુરા ને કાળા...જોવો
ketanji a piyuji sathe pn jagdya hase ny ?
ano matlab m.k
હા કેતન એ તો આ ભાવેશ ને પણ લાગે કે એ જવાન છે તો કઈ બની થોડા જાય ને જવાન થઈ જાય તોય વાળ ક્યાંથી લાવે
હા તો મેં એના વિશે સત્ય કહ્યું...હાહાહા
have e vahem mathi nikalo bhai, chalu vartmankal ne ભૂતકાળ ma parivartit karo
હાહાહા...
pn me to piyuji vise puchhyu bhaveshji
ketanbhai saty bolta darta nathi etle
ભાવેશભાઈ હજી હું જુવાન છુ
એ તો પિયુ જાણે ને કેતન જાણે
હાહાહા
omg hinaji avu kem kahyu ketanji a?
હાહાહા હાલો હવે બસ હો હવે નહિ હસાતું પેટમાં દુઃખવા મડ્યું
તમે સુ હાહાહા..કરો છો હીનાજી...
lyo sambhalo tamne em k ketanbhai tamara vakhan karse????
ketla vars thi dadi ke chhe hamna goti dav tamaru, am karta gharda thay gaya tame, etle dekhay ave tamari દયનીય પરિસ્થિતિ
દાસજી...પીયૂજી છે એક ખૂંખાર આદિવાસી ટાઈપ ના...આ હીનાજી જેવા હિંસક...
are dayamana chehra ni vat thay to tamaroj chehro dekhay ne ketanbhai
વાહહ ભાવેશભાઈ વાહહ...માથું આગળ કરો એક ઘુસ્તો મારુ...
પણ કેતન માટલા તરફ આંગળી તો ચીંધી જ દઈશ હો
tame j api do ketanji
ભાવેશભાઈ...હીનાજી ને ત્યાં જતા નય ઇ ઉભા થઈને પાણી આપે એમેય નથી...આળસુ છે સાવ
કઈ નહિ હો મેં તો ઘરરખી કહી ઘરનું કેટલું ધ્યાન રાખે છે એમ
jo modhu joine malti hot to pehla a ketanbhai ne mali jat
ha to ketanji a badha mane piyuji samje chhe ne a shefalj ji a emna vise cmnt kari etle puchhyu
જો હીનાજી એમ કરીને તમે રખડુ કીધા
હા તો સાથે ગોતશું બીજું શું તમારું દયનિય મોઢું જોઈને કોક તો પીવડાવી જ દેશે ને ભાવેશ
ફિરસે સવાલ...આને કોક ડિટેઇલ આપો પીયૂજી ની...હાહાહા
tame tamaro mel karo chho ne mane ko chho tame avi jav????
હાહાહા કેતન આ રખડુ તો કહેવી જ નહીં હો જીગરી ને ખબર દર સોમવારે ઘરે જ હોય એ
shefali ji a piyu kon chhe ?
આવી જ જાઓ ભાવેશ આપણી ના જ નથી
jo ketli cha pidhi hase!!!!! ene pachavva pan farva javu pade
અને હા પિયુ good news sathe aavana che evu kidhu એમણે... એટલે પેલા વાળા નઈ હોં...કોઈ સારા સમાચાર એમ ☺️
અણસાર તો કૈં નય પણ બની શકે.... કે અંત ન પણ આવે.... બાકી મનનું માંહ્યલુ મન ને મહાદેવ જ જાણે....
સેલ્ફીજી છાનુંમાનું વયુ જવાય...નકર આ હીનાજી પાછા તમને રખડુ કેશે...
ha cha no mel kari apya hoy tame hina to ame maun thaij jasu
દાસજી...હું ક્યાં લડુ છું..ઇ તો આ અમુક માણસો છેજ એવા
જો હવે હું રજા લઉ...મારો ફરવાનો સમય થઈ ગયો ???
સાચી વાત ભાવેશભાઈ...જગ નય આખું બેરલ...હાહાહા
મૌન વ્રત રાખો ક્યારેક કેતન વડીલો સાથે જીભાજોડી કરો છે તે
a ketanji ne pn badha sathe ladvu j hoi chhe k shu ?
લ્યો બોલો આને બધીય બાજુ વાંધો...સારુ બોલી તોય નો ગમે ને ખરાબ બોલી તોય નો ગમે...કરવું સુ અમારે હીનાજી
hina tamne lage chhe am કરવાથી jigari tamne cha apse???
હાહાહા ભાવેશ તો તમારે તો ટીપણા જોતા હશે ને
હાહા..જીગરી... એક કપ ચા પીવડાવી આ બધા ના મોઢા બંધ કર.. પેલા તો મારું.. નહિ તો હું આ આગમાં ઘી નાખીશ...
e અડાળી ma na pita hoy કેતનbhai, emne to cha no jug joi???
બસ હો કેતન તમારી રકાબી ચાવી લો પેલા કચ્ચર કરો છો તે જીગરી ને કઈ નહિ કહેતા
હા પથ્થર સુ ચા હોતી રકાબી ગળે ઉતારી દયે સેલ્ફીજી...હાહાહા
એવું સીમરન તને કઈ અણસાર લાગે છે
to su tamne nathi puchhta cha nu to amare to su ashaj rakhvani nahine
ook.... તો તો એન્ડ નય આવે કદાચ.....
હાહાહા સખી એને કાઈ ન થાય પથ્થર પચાવી જાય એમ છે
કોણ ભાવેશ?
jo jo ho risai jase emne e bahu fave
મુક સખી.. કઈ નહિ કેહવું.. જીગરી પેટ માં દુખે તો મારું નામ નહિ
હા તો એણે જ લખ્યું છે બધું મેં તો ખાલી એડિટ કર્યું
achhaa ...to na bolavso
અચ્છા એમ છે..... ભાઈ સાથે છે આ સ્ટોરીમાં એમ.....
હા હો જીગરી આ એડિટર ને એટલું તો મહેનતાણું મળવું જોઈએ
બસ અમારી મરજી અમારે એમને વાંચવા દેવું હોય તો ને પરિક્ષામા પાસ કરાવવાના છે
જીગરી સાવ આવું ને! પગાર નો દે તો કઈ નહિ ચા તો પીવડાવ
તમે ધક્કો મારો એટલે બધા આગળ વધે......
હાલ તો પૂર્ણ થઈ છે પછી આગળ કમલ કઈ રાઝ ખોલે તો લખી નાખીએ
હું ચા પણ પી આવી અને અહીંયા બધા એક પ્રશ્ન પર અટકી ગયા
વિરાટ વ્યક્તિત્વ ક્યારે પૂર્ણ થશે..... k ચાલુ જ રહેશે.....
આભાર સીમ
આભાર ટિયા , એસીપી અને રોહિત
હિના એક પ્રશ્ન પૂછું....
kem na bolavai?
ha ketanji hahahahah
આભાર સીમરન
ઓય પીયૂજી ને...ના એને નો બોલવાય...
ખૂબ સરસ સ્ટોરી.... શેફુ રવિ હિના....??
નહિ બોલાવતા કેતન એ વાંચતા હશે
કોને...દાસજી
આભાર ટિયા.. ભાવેશ.. આમ જ સહયોગ આપતા રહેજો...
ha ketanji bolavo to
ઓય હવે કોઈ દેકારો કરતા નય...જીણકી છોકરી છે આયા...બી જાહે
all the best tino didi ne
હાહાહા સખી આ વાત કેતનને સમજાવતી હોય તો
હા દાદીમા...બોવજ હોશિયાર..
ok ok to aj holiday m rakho
હમણાંજ આવે છે પ્યુજિ...2 મિનિટમાં..
હાહા.. એમ દી તમે કો એ ના સમજાય.. સખી જેટલું દુનિયા માં કોઈ હોશિયાર નથી.. કેમ કેતન?
હીનાજી તમારે ને શાંતિ ને સુ લેવા દેવા...
hinaji mare madvu padse a piyuji ne
દાસજી...આજે સન્ડે છે સ્કૂલ બંધ હોય...
હાહાહા કેતન હું પણ એમ જ કહું છું આ કક્કો બંધ કરો તો એક દિવસ તો શાંતિ લેવા દો
જો ભાઈ શાંતિ આવીને ઊભા રયો તો ડંડા નો પડે...
hindi me sayuktakshar kehte hai ..
એ આ કક્કો બંધ કરો તો હવે...
ama su padhare ketanbhai, avta vet danda ude ne ka pakdi ne kakko barkhari samjave, teacher jaja chhe ne ahi etle
હા જો ખરા ટીચર બોલ્યા કેમ પિયુ હમણાં બહુ વાંચ્યું હશે આવું બધું
વાહ.. જોડાક્ષર! શુદ્ધ ગુજરાતી.. સખી આનું હિન્દી શુ થાય?
પધારો ભાવેશભાઈ
ના હો પૂજા અમે જરાય મિસ નહિ કરતા
hina ji gya a g ane y no nahi pn j ane ang no jodakshar chhe
હાહાહા...થેંક્યું દાદીમા...
ha abhar vidhi na kam to tamne ek ne chhe ka danddhari
sorry pn mane lage chhe k a piyu ne tame badha bv miss karo chho
કેતન એ તમારા માટે હોય બાકી જ્ઞ એ ગ ને ય નો જોડાક્ષર છે એ mba વાળા ન સમજે
a su badha kako barkhari laine betha chho
જોવો દી તમારા ભાઈ આવ્યા.. સાવ નવરા માણસ...
દાસજી...આ હીનાજી અંધાકાનૂન છે...ઇ અંધાધૂંધ વાતો જ કરે..
વાહ કેતન.. હમેશા ની જેમ લાજવાબ...હાહા.
hahaha... maro popat karyo aaje tame... ??? @piyu Di... ????
જ્ઞાન નો ગ નો હોય જ્ઞ હોય...
hinaji sorry ho pn gyan no g nahi j thai
vahhhh khub saras
દાદીમા પિયુ હોય કે p હોય કે પૂજા હોય મેં નામ કરણ કરી નાયખું છે...દાસજી...હાહાહા
જ્ઞાન નો ગ આવડતો નથી તો કેમ ખબર પડે કોને કહેવાય એ
one min hu pooja chhu koi misundarstnding thati lage chhe
હશો ત્યાર ના વખત ના જ્ઞાની...પણ હવે ઇ માયલુ કાઈ લાગતું નથી...હીનાજી...હાહાહા
Hee....? ? piyu Di... tame 6o...??
હાહા.. કેતન કેમ કે એ પિયુ દી જ છે.. શુ દી આજે રવિવાર એટલું એવું!
કેતન નવા છે એટલે શું કોઈને ઓળખતા નથી ને તો પૂછે છે કેમ પિયુ ખરું ને સોરી પૂજા
અરે આ દાસજી નકરા સવાલજ કરે છે ક્યારના...હાહાહા...આ કોણ ઓલું કોણ...
હા આમ તો અમારા વખતમાં અમે બધા જ્ઞાની માણસો જ જન્મતા તો તમે ક્યાંથી હોવ
a dadi kon chhe ?
એવું છે દાદીમા તો વાંધો નય ઇ બાને ઘરના લોકો ને તો શાંતિ..હાહાહા
હવે એ તો તમે કહો તો ખબર પડે કે જુડવા છો કે એ જ છો
ના મને નો ખબર હોય હું આદિમાનવ ના વખત માં નતો...હાહાહા
maru koi judva to nathi ne ahi ? savare shefaliji ne p ni yad avi atare tamne piyu ni yad avi
હાહા.. ભલે જે અહીં બાજી લે.. ઘરે થી ફોન આવે છે એમના કે આજકાલ ત્યાં બાજી લે છે તો આમરે શાંતિ છે...
દાદી તકલીફ છે...આ તમારી સખીયું બાધે છે..બોવજ
તો કેતન તમને વધુ ખબર હોય મારી છઠ્ઠી તમે માંડી ને તો
હાહા.. સખી.. આ બેન ને બધી ખબર જ છે.. કેમ પૂજા દી?
પૂજા તમારી વાતો મને પિયુ ની યાદ અપાવી ગઈ તમારી જેમ જ એ વાત કરે છે
ohh mane em k tamara 3rd member a ravinaji hase to a bija ravinaji chhe ?
મારી સંગત કાઈ નય...તમે પેલે થીજ એવા છો...
બસ મજા માં કેતન.. કઈ તકલીફ હોય તો કે જે હો...
હા એમ ભટ્ટજી...હાહાહા
achha atle j savare tension ma hata ketanji to tamari chinta yogy ho vahela ukli na jao dhyan rakhjo
ના પૂજા આ એ રવીના નથી આ તો એમની આસિસ્ટન્ટ છે બધાનો આભાર માનવા આમને રાખી છે
ohk.. @ktan ji... Mani lidhu tame MBA Thai gya 6o.. bas... haha
હાહાહા કેતન અમને બધાને તમારી સંગત ની જ અસર છે ને સૌથી જુના તો તમેં જ છો અહીં
a kahani na 3rd member atle a ravinaji?
@shefali... આ @pooja ji..... કોણ છે?
હા હવે કેટલી વાર કેવું ભટ્ટજી...mba જ છું
નમસ્તે દાદી કેમ છો...મજા માં ને
અભિનંદન જીગરી..સખી
હીનાજી થોડાક દી ચોખવટ કરશે...હજી તમારી સંગત ની અસર નથી થઈને...ત્યાં સુધી હાહાહા...પછી તમારી બધાય ની જેમ બગડી ને ધૂળ થય જાહે
hinaji sani chokhvat..?
but... tame to MBA karelu 6e ne...?? @ktan ji...
Wah khubaj saras story ....... All the best
ભટ્ટજી...10 સુધી ભણેલા હોય ઇ હોશિયાર હોય તમને ખબર નય હોય કદાચ
ખુબ સરસ... બેસ્ટ ઓફ લક.... Osm... પ્રેમ ની પેલે પાર... આ લાગણીઓ અપાર... જય શ્રી કૃષ્ણ...
પૂજા બહુ ચોખવટ નહિ કરો તો ચાલશે આ તો પરિવાર જ છે
ઓહો પૂજા... હું તો ગુજરાતી છું તોય ગુજરાતી માં વાંધા છે અને તમારું આટલું સરસ...good good
hinaji aj savare j emne kidhu hatu
pn ek var tame mane evu keta ta ne K Hu to abhan 6u... 10th sudhi J bhanyo 6u...??
હું mba થયેલો છું...મને બધુંય આવડે...હાહાહા
ખોટું બોલે ઇ રાખે...તમારા જેવા
Ha... Di.. school ma bapore madhyahan bhojan nu khai ne ger baju aavi jata hase...??
હરિ બિચારા બપોર સુધી ભણવા ગયા તો પછી આવું જ ગ્રામર હોય ને
@di...guj. baraxari sikhvado..ktan ji ne... ???
sachu kidhu... @didu... ktan ji to guj. Thai ne sarkhu grammar pn nai aavdtu... guj. nu...
કેતન ભગવાનનો ડર રાખો ખોટું બોલો મા
સેલ્ફીજી ખાલી ટી પાર્ટી નય જમવાની..
વાહ પૂજા નોન ગુજરાતી થઈને પણ આટલું સરસ ગુજરાતી બોલો છો.. કાશ અમારા આ કેતન આવા જ નોન અંગ્રેજી હોત
મેં ઘોસણા કરી તી ને ગોઠવણી ય કરી તિ...તમે કોઈ નો આયવા
તમારે આપવાની હોય કેતન તમે ઘોષણા કરી હતી ભૂલી ગયા
ha non.guj chhu pn born gujrat ma j chhe so guj .avde chhe pn tamara badha jetlu ny
દાસજી પેલા આયા પાર્ટી આપે આ લોકો પછી...અને નર્ક માં નય સ્વર્ગ માં હો
મેં તો tea party aapi didhi
પૂજા તમે કેતનને કેમ આટલી સારી રીતે ઓળખો છો
હા હરી એ જ પૂછવાની છું હું પિયુ ને
a ketanji ne to nark ma pn nasto joi chhe ...
આવી ક્યાં જાહો...તમે પાર્ટી આપો એમ
હાલો કેતન કયા આવી જઈએ બોલો
Join ? શુધ્ધ વિચાર ? સાહિત્ય ગ્રુપ ( સુવિચાર, શાયરી, ભક્તિ અને ગુજરાતી જોક્સ ની ભરમાર) https://chat.whatsapp.com/KR1b57u9JmfFuUe4UTQbQP નોંધ : ? ગ્રુપ મા મહીલાઓ પણ હોવાથી અશ્લીલ પોસ્ટ ન કરશો..? ? JOIN ONLY GUJARATI PEAPLE..? ધન્યવાદ..?
વાહહ 3 ભાગ આવી ગ્યો...હવે તો કોક પાર્ટી આપો...
@pooja... e shefali Di Ena frd ne.. badha na pn Di 6e.. @di... e Kare aavse...?? ne motabhai pn nai dekhata...??
મને સવાર થી જ સરનેમ જોઈ ને થતું હતું કે દાસ ગુજરાતી ના હોય...પણ તમારી કૉમેન્ટ Joi ne thayu ke મારી ભૂલ થતી હશે
બ્રેક લીધો છે હમણાં એમણે
કોણ ક્યાં ક્યારે હોય એ તો ભગવાન જાણે પૂજા
hindi..
to a tamara frnd ahi nthi ?
હા એ પણ એક કારણ હતું p ની યાદ આવવાનું
Ohh.. ohk... @pooja... Kai Language fave 6e to tamne....??
ok hu pn p j chhu ne hahaah pooja no p
sorry pn ama confusion bv hatu mane guj.bv nthi avdtu etle
msg કર્યો છે હવે જવાબ ની રાહ માં
hahahhaa...,@pooja... sav aavu...!! ??? ???????
shefaliji tAme tamara frnd p sathe vat kari k ny ?
હાહાહા હા એમ તો અહીં ઘણાની દુશ્મની છે પણ બહારથી જ અંદરથી તો બધા પરિવાર જ છે
tq... ho...@di n dida... aayo jaldi part mukva mate... ??
ha ha ha Pooja...koi દુશ્મન નથી...આતો ખાલી એમ જ મજાક ચાલે
jp ane haritA ni vat ma mane kai n samjayu
hinaji me to khali emni ladai j joi komal ne badha sathe dushmani chhe bolo
saras
વાતો જાગૃત જોડે બીજું શું...અને હા આભાર તો હું માનું હો
પૂજા બે દિવસમાં ઘણાને ઓળખી ગયા તમે
ane ha a jaguji rahi gaya ho list ma
પૂજા આ જીગરી ને ટેવ છે એ બહુ વિનમ્ર બધાનો વ્યક્તિગત આભાર માને જવાબ આપે
hinaji abhar kahevani jaroor j na pade frnds ni vachhe...na na kal avi ek interview pn apyu hahaha
તારે કેટલું ઊંઘવું કઈ કામ કરતી હોય તો
હાહાહા શુ થયું
રે ને સખી... આ જાગૃત એ ઊંઘવા જ ના દીધી
ohh...mne em ke aaje j aavya tme
ના રે હું કઈ નહિ કરું કુંભકર્ણ મને એ ફાવે જ નહીં આભાર આભાર વાળું
ha a to kal thi jov j chhu ....ketanji komal jdbhai harita badha ne hahaha
સખી તું પોસ્ટ સંભાળતી હોય તો હું ઊંઘી જઉં...
હા અહીંયા જ મળ્યા હતા...હવે કલોઝ friends
tame badha ahi j madya chho ne ? pn avu lage k jane bv nikat tam samband hoi ekbija sathe
ha a to nachhutke
ધીરજ ન ફળ મીઠા...☺️
its too long....am wait karvo na game ho
ઓહ... ફ્રેન્ડ and all but amari treatment alag che
Thank u Pooja...4th part next Sunday
kuchh kuchh hota hai yad avyu tarat j
1 2 3 all vachi lidha
હા પૂજા 1st and 2nd part pan saras che...pls read and rate
હા
a hina dasa atle tame pote j hinaji?
khub mast lakhyu chhe ..me 3 part read karya atyarej
જીગરી મોબાઈલ મુક ને ઘરમાં ધ્યાન દે
oohhh...tame kahani pn lakhi chhe ?
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser