ખાવું નહીં પચાવું મહત્વનું છે ,
બોલવું નહીં સાંભળવું મહત્વનું છે,
કામ નહીં સારા કામ મહત્વના છે ,
ભણવું નહીં ગણવું મહત્વનું છે.
વાંચવું નહીં સમજવું મહત્વનું છે
- તુષાર સોલંકી

English Thought by Tushar Solanki : 111085858
patel 8 year ago

જીવન વિતાવવું નહિ ,જીવવું મહત્વ નું છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now