*કારણ*
શું કહેવું આ કેવું માનવ મન.
અસંખ્ય આપ્યા માનવને અન.
છતાં ભક્ષણ કરે અબોલા તન.
નથી સમજાતું એનું હજુ કારણ.
પેટ ભરવા જીવતાનુ કરે મારણ.
અરે નથી એને વાચા કોની લે સરણ.
નર કહે કુદરત કરે જ્યારે વિનાશ,
પાછા સવાલ કરે શું કારણ આવું થયું વિનાશ.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા, માંડવી,કચ્છ