*જીંદગી તુ મળી છે, લાવ તને માણી લઉ,

પ્રેમ અને લાગણીથી તને શણગારી લઉ,

અહમ્ અને ગુસ્સા ને ખંખેરી લઉ,

સૌના દિલમાં રહી, લોકો યાદ કરે, એવુ હું જીવી લઉ...

*શુભ સવાર*

English Quotes by A Sindhi : 111084151

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now