સુખી થવાની ચાવીઓ.
બિનજરુરી,વ્યર્થ વાતોમાં સમય બરબાદ ન કરવો.
મનમાં હલકા વિચારોને પ્રવેશ જ ન આપવો.
કોઇના જીવનમાં આગ લગાવવાનો હીન પ્રયાસ ન કરવો.
મહત્વાકાંક્ષી ન બનવું.
બાહ્ય આડંબરનો કદાપિ આશ્રય ન લેવો.
બધું પીળું એટલું સોનું નથી હોતું ,સફેદ એટલું દૂધ હોતું નથી.
કોઇનો ભરોસો ન તોડવો.
સરજનહારે સર્જેલા તત્વોથી નાતો રાખવો.
આપણું જીવન ક્ષણભંગુર છે, આ સત્યને ન ભૂલવું..
વધુ તમને ઉમેરવાની છૂટ...