પ્રાણ પ્યારા ઓ અમારા દેશવાસી,
રક્ત સીંચી આજ તોડી છે ગુલામી..
ભેટ આપ્યું પ્રેમથી આઝાદ ભારત,
લાજ રાખી જાણજો આ ભોમકાની..
- દિલીપ દવે
આપ સૌ મિત્રોને ગણતંત્ર દિવસની શુભેચ્છઓ..??

Gujarati Quotes by AJ Anand : 111081806
AJ Anand 8 year ago

સત્યેન્દ્રભાઈ કવિશ્રી દિલીપ દવે એક ઉમદા કવિ છે..??

AJ Anand 8 year ago

આભાર ભાવેશભાઈ..??

AJ Anand 8 year ago

ખૂબ સુંદર રચના સિમરનજી..??

Bhavesh 8 year ago

khun saras seemranji, ગણતંત્ર દિવસ ની શુભેચ્છા

Bhavesh 8 year ago

આપને પણ ગણતંત્ર દિવસ ની શુભેચ્છા

Satyendrasinh Parmar 8 year ago

Wah wah Kavi dilipbhai...

Simran Jatin Patel 8 year ago

#આઝાદીયાં....

Simran Jatin Patel 8 year ago

ફિર ભી ન જાને યે કેસી પ્યાસ હે... યહ કેસી હે ચિનગારી દિલોમે... ખાખ કર દિયા અપને હી જિસ્મ કો... ખુદ હી સીમા તય કી... ખુદ હી પેહરે લગાયે... ફિર યે કેસી હે તોપો કિ મારામારી... પલ પલ સિર્ફ મૌત ઇન્સાનોકો શહિદ નહીં બનાતી... જન્મ લેતી હે કઈ બેવા, અનાથ બચ્ચે, બેસહારા માએ... બચ્ચે સબ એક નાદાન ફૂલ સમાન... હમ ક્યું બનાયે ઉન્હેં કાંટે કિ લકીર... સબ મનકે ભેદભાવ બોલ... હમારા ચૌથ કા ચાંદ હી આપકા ઈદ કા ચાંદ હે... હમારી સુબહ ઔર શામ સાથહી હોતી હે... યહ કેસી હે સોચ કે મેં રામ તું રહીમ... જબ હો સબકા માલિક એક

Simran Jatin Patel 8 year ago

આહ નિકલી હે યહાં, આહ નિકલી હે વહાં... યે કેસી હે આઝાદીયાં... જાન ગઈ હે યહાં કઈ, જાન ગઈ હે વહાં કઈ... યે કેસી હે આઝાદીયાં... બટ ગઈ હે સિર્ફ યે ઝમીને કિ... બટ ગઈ હે યે સારા જહાં હી... માર દીયે ગયે સિર્ફ ઇન્સાનો કો... યા ફિર મર ગઈ સારી ઈન્સાનીયત હી... યે હે મિટ્ટી કે લિયે લડાઈ... યા જાન કિ બાઝી... યા મિટ્ટી મેં હી મિલ જાના હે કિસ્મત હમારી... લહુ કા એક સા રંગ... બહા હે યહાં ભી ઔર બહા હે વહાં... એક હી ધડકને ધડક રહી હે... ઇસ સીને મેં ઔર ઉસ સીને મેં ભી... ફિર ભી ન જાને યે કેસી પ્યાસ હે...

Simran Jatin Patel 8 year ago

આપને પણ ગણતંત્ર દિવસની ખૂબ શુભેચ્છાઓ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now