*દુખ માં તમારી....*
એક આંગળી આંસુ લૂછે છે અને.,
સુખ માં દસે
આંગળીઓ તાળી વગાડે છે..!

જ્યારે પોતાનું શરીર જ આવું કરે છે., તો દુનિયા થી અપેક્ષાઓ કેમ.....???

?? જય લંકેશ ??

Gujarati Microfiction by Sanjay Dave : 111080666

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now