Gujarati Quote in Blog by Pravina

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*?તમે હાથ માંગો ને....* *?હૈયે આલિંગે એ દોસ્ત....*
*?આંખમાં ભિનાશ જોઇ...* *?ખૂદ શ્રાવણ જેમ વરસે એ દોસ્ત...*
*?વર્ષો પછી મળતી વખતે ...* *?પહેલાં વ્હાલથી મારે..અને.* *?પછી ગળે લગાવી જે છલકે એ દોસ્ત...અને*
*કોઇ પણ ક્ષણે "હું છું ને...* *?"આટલું બોલી સમય સાચવે એ દોસ્ત..*??

Gujarati Blog by Pravina : 111080460
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now