ઝરણાનું પાણી ઊંચાઈએથી પડયું, નદી થવા માટે;
નદી વહેતી રહી, ધરતીની ભીનાશ જાળવવા માટે.

કાંઈક હાંસલ કરવા,
ઊંચાઈએથી પડવું પડે છે;
સંબંધોની ભીનાશ જાળવવા,
લાગણીઓનું જળ વહેતું કરવું પડે છે;

Gujarati Thought by KRUNAL : 111079817

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now