વાતો આજે કાંઈક નવી
થવાની હતી ...

કારણ કે મળવા આજે એ
આવવાની હતી ...

વર્ષોથી પરિચીત હતા
તે છતા ...

ક્ષણિક એ મલકયા જાણે
ખાસ કાંઈ ન હતા ...

પછી તો ચા ની ચુસકી પર
વાતો અનેક શરૂ થઈ ...

અને છેલ્લે ભીની આંખો થી
વાતો બધી પુરી થઈ ...

# બ્રિજેશ

Gujarati Good Morning by Brijesh Shanischara : 111079716

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now