મેઘ ધનુષ્યના જુદા જુદા રંગમા..
રંગાવુ છે મારે.
ધડકે દિલ તમારુ ને શ્વાસ હુ લવ..
અેવુ થાવુ છે મારે
થાય જો હરિફાઇ અશ્રુની તો..
ભિંજાવુ છે મારે
ધણી છે પ્યાસ પ્રેમી પણ બુંદ માટે..
તરસ્વુ છે મારે
બસ અેમના જ બંધન થી..
બંથાવુ છે મારે.

Gujarati Good Morning by Sanjay Malvaniya : 111079700

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now