*હાર માં ગોઠવાયેલા ફૂલો ને કોઈ એ પૂછ્યું કે..*

*"તમે અેવું તે કેવું પુણ્ય કર્યું કે તમે ભગવાન ના ગળે હાર બની સજો છો?"*
*હાર બનેલા ફૂલો એ જવાબ આપ્યો કે ...*
*"હૃદય માં સોય ના ઘા સહન કર્યા છે ત્યારે આ સુખ મળ્યું છે"*
?*શુભ પ્રભાત* ?
? રાધે રાધે?

Gujarati Microfiction by Kaushik : 111079617

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now