ખબર છે મને કે તને પ્રેમ શબ્દ થી ચીડ? છે,
જાણું છું? છતાં અજાણ બનવાની મારી જિદ? છે ,
વિશ્વાસ તો છે મને મારા પર કે તને પ્રેમ શબ્દ થઈ પ્રેમ કરવી દયસ?,
લાગશે થોડો સમય પણ તને મારથી પ્રેમ કરવી દયસ?,
તું સાંભળીશ જ્યારે શબ્દ? "પ્રેમ"? તને યાદ આવશે ફક્ત અને ફક્ત મારો પ્રેમ?.
-ઉમેશ મકવાણા(શંકર)