આજે ફરી તેને મલવાનુ મન થાય છે,
પાસે બેસી વાત કરવાનુ મન થાય છે,
એટલો લાજવાબ હતો તેનો આંસુ લુછવાનો અંદાજ,
કે આજે ફરી રડવાનું મન થાય છે….

English Blog by વનરાજ સિંહ પરમાર : 111079460

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now