Gujarati Quote in Good Morning by parag gandhi

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"True Caller" થી "Contact નંબર" કદાચ તું શોધી શકીશ...
*કોફી પી ને વાત કરવા તો રૂબરૂ આવવું પડશે...*

"Google Map" માં "Location" મારું જોઈ શકીશ...
*પણ ખભે હાથ રાખવા, Time કાઢી આવવું પડશે...*

"Instagram" પર સ્ટોરી મારી રોજ રોજ જોઈ શકીશ...
*"લાગણી" જોવા તો મારી સામે જ આવવું પડશે...*

WhatsApp પર Emojis થી હસી રડી શકીશ...
*પણ આંસુ લુછવા તો રૂમાલ લઈ આવવું પડશે...*

"Facebook" માં ફોટો ને Like comment કરી શકીશ...
*પણ પીઠ મારી થાબડવા તો પાસે આવવું પડશે...*

"Zoom" પર કલાકો સુધી "Video Call" કરી શકીશ,
*પણ ગળે મળવા તો "દોસ્ત" રૂબરૂ જ આવવું પડશે...*

Gujarati Good Morning by parag gandhi : 111078701
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now