પાંચ પગથિયા સબંધ ના...
જોવું... ગમવું... ચાહવું... પામવું...
આ ચાર બહુ સહેલા પગથિયાં છે...

સૌથી અઘરું પગથિયું છે પાંચમું...
"નિભાવવું"

English Thought by Harshil Patel : 111077961

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now