માણસનું વ્યક્તિત્વ એના કપડાંથી અંકાય આ કેટલે આને સાચું પાછી ભલેને એ ગમે તેટલો દયાળુ કેમનાં હોય પણ વાસ્તવિકતા એ જ છે....
ઘણી વાર ઘરે થી ક્યાંક ખરીદી કરવા જવાનુ હોય એટલે કહેવામાં આવતું સારા તૈયાર થજો નહીંતર કપડાં સારા નહિ બતાવે મતલબ આપણી પાસે પૈસા છે એ મહત્વનું નથી પણ દેખાવ કેમ સામે વારી વ્યક્તિ સામાન્ય દેખાતી હોય એનો મતલબ એની પાસે પૈસા નથી એમ ન જ માની શકાય કપડાં થી જ માણસ કેવો છે ને એને પેરેલ ચમ્પલ કેવા છે એ જ એની ઓળખાણ...
એક વાર ગાડી નાં શોરૂમમાં એક ભાઈ આવ્યા દેખાવ એકદમ સામાન્ય કપડાં ઠીક જ દેખાતા હતા ને હાથ માં કઈ વિમલનો કોટોનનો થેલો હતો એટલે એ ગરીબ જ છે એ માની લેવાયું એ ભાયે કહ્યું મારે મારાં દીકરાને માટે ફોરવીલ લેવી છે ખબર છે એને કીધા વગર જ આવ્યો છું પેહલો નંબર આવ્યો છે તો આપવી પડે એમ વિચાર્યું જોકે એને ખબર નથી પણ ખુશ થશે જ આવી વગર પૂછેલું વાત એ સેલ્સમેન સાંભળે નાં સાંભળે એમ કરતાં હતા ગાડી બતાવી એમ દૂર થી જ કે આ છે આની આ કિંમત વિચાર્યું આમને સુ testdrive માં ખબર પડે.. પેલા ભાયે એકદમ મોંઘી ગાડી લેવી છે એ જણાવ્યું એટલે ફોર્માલિટી શરુ થાય કેવી રીતે લોનનું ને બીજી પ્રોસેસનું કહ્યું એટલે પેલા ભાયે કહ્યું આ થેલામાં તમારી આજે ગાડી છે એનાથી વધુ કેશ છે આપું એટલે જ આપી દેશો ને સર.. એટલે શોરૂમ માં હાજર રહેલ બધાજ એક બીજા સામે જોવા લાગ્યા પેલા ભાયે ટેબલે પર થેલો મુક્યો પેહેલાની એ પીળી પાંચસોની નોટ નાં ત્રણ ચાર બંડલને ખિસ્સા માં મુક્યા ને કહ્યું જરાં આ ગાડી ને બહાર કાઢી આપશો આજે જ દીકરા ને આપવી છે એટલે તરત બહાર કાઢી આપવામાં આવી કોઈ પણ ટેસ્ટડ્રાઈવ વિના ગાડી ને ફુલ સ્પીડથી ભગાવી એ ભાઈ તો ગયા ને બધા જોતા જ રહી ગયા મતલબ એજ કે કોઈ જ સામાન્ય તો નથી જ વાતો કે કપડાં થી કોઈને ન જ અંકાય એમ માની શકાય...