કોઈને દોષ દેવાથી શું આપણી કદર થવાની?
જરાય નહિ.
કારણ કે સ્વભાવ આપણો સંબધ બનાવે અને બગાડે છે,આપણે લોકો ને ભેગા નથી કરતા લોકો આપણે ને અપનાવે છે.
કેમ કે રડતી આંખો તો હજાર મળે છે,
પણ હસ્તો ચહેરો ભાગ્યેજ મળે છે.
લોકો ની ઈર્ષા કરવી,અપમાન કરવું,ઘૃણા કરવી,માણસ ના સ્વભાવ માં નથી હોતું.
લોકો માં ભળવું હોય તો પાણીદાર સ્વભાવ રાખવો પડે,કારણ કે તમને ગમતું કોઈ ના આપે ,તમારે એમના ગમતું રહેવું પડે છે.
Dp,"પ્રતીક"