આજે એક વડિલ મળ્યા..

મેં પુછ્યુ,
કેમ છો.. કેવી રહી આપની ઉતરાણ?

વડિલે સરસ જવાબ આપ્યો,
બસ છોકરાઓ ગૂંચવાયેલા દોરાઓ આપતા હતા, અને હુ તેને ઉકેલતો હતો....?

Gujarati Good Night by Mayur Prajapati : 111076989

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now