વાત સાવ નાની....

મોહ અને માયા છોળવા ની શરૂઆત શિયાળામાં વહેલી સવારે રજાઈ કે ગોદડું છોળવાથી થાય...???

Gujarati Quotes by Ketan : 111076649
Ketan 8 year ago

હા ભટ્ટજી...રજાઈ અને ગોદળા ની છોડી ને જાકીટ સાથે બાંધી લીધી...

હરિ... 8 year ago

hahaha....@ktan ji...tame moh maya 6odi didhi....??? ??

Shefali 8 year ago

lo ધરમશાળા ના ટિફિન ને ધરમશાળા નું જ કહેવાય ને...સાચું તો કહ્યું મેં

Ketan 8 year ago

જેમ તમે રોજ બોલો છો એમ...હાહાહા...

Shefali 8 year ago

pan saav khotu to Kai rite bolay???

Ketan 8 year ago

સેલ્ફીજી...ઓછું તો ઓછું...ફાવે છેને...

Ketan 8 year ago

ના નયનભાઈ...હું કોઈ મોહ માયા માં નથી..

Shefali 8 year ago

મને ખોટું બોલવું ઓછું ફાવે કેતન...એટલે

Nayan Tank 8 year ago

ketan bhai tame aavu badhu saras saras lakho chho .. su tame moh maya chhodi k ...??

Ketan 8 year ago

હે ભગવાન...કેવા માણસો પાયકા છે...નથી વખાણ થાતા નથી કાઈ સારું બોલાતું

Shefali 8 year ago

ha.. to pan hu e karu તમારી જેમ nai સાવ નાહવાનું પણ skip karu

Ketan 8 year ago

તમને થોડું અઘરું લાગે સેલ્ફીજી...

Shefali 8 year ago

aghru છે બધું y

Ketan 8 year ago

હા એમ...બાકી રજાઈ કે ગોદડું ઓઢી ને ઘરમાં આટા મારતી હોય તો કેવું લાગે...

Jignasha Parmar 8 year ago

છોડી દીધી હો...એમ તો...??

Ketan 8 year ago

હા તો હવે બપોર થવા આયવી....છોડી દે હવે...હાહાહા

Jignasha Parmar 8 year ago

હાહા...એ મોહ માયા છોડવી બોવ અઘરી હો.....????

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now