આ પ્રણય ના ગણિત માં સહેજ કાચો? પડું છું,,
છોડ બાદબાકી,,સરવાળા માં હું સાચો? પડું છું,,

વાંક મારો નથી,,તારા?‍♀️ ગાલો ના ખંજનો નો છે,,
ખુદ? ને સંભાળું,,ને ત્યાંજ ફરી પાછો પડું છું?.... #MR

English Shayri by Maulik Rathod : 111076597

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now