The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વેઈટર- મેડમ આપ પહલે કયા લેગી... .. .. .. .......મેં પહલે 10-12 સેલ્ફી લૂંગી...તુમ 20 મિનિટ બાદ આના...???
કા સુ થયું...જગડુશા
????????????????
હા કેતન મજા આવે જોક્સ માં તો ??
અરે જગડુશા એમાં ખોટું નય લગાડવાનું....ઘણા લોકો હોય ગરીબ ને ભૂખડ...હાહાહા...તારા જેવા...
સાચી વાત છે દિનેશભાઇ..
આભાર અમીતાબેન....હાહાહા
નથી આવવું મારે હવે....hhuuunn..સાવ આવું કાઈ દેવાનું...ગરીબ ને ભૂખડ...એવી લાગુ છું...હું...??????????
એમાજ મજા આવે અમીતા દી હસવાની હસાવાની કવિતા માં મગજ ભમવા લાગે તો જોક્સ મૂકી દેવાના મૂડ ફ્રેસ થઇ જાયહો???
કેતન .. પહેલાં તો તમારા જોકસ ને પછી ટિપ્પણીઓ.. વાહ મજા પડે છે ..
સેલ્ફીજી તમેય આવી ને જોય લેજો હોટલ કેવી છે...
જગડુશા...ગરીબ્સ અને ભૂખડ લોકો ને નો એન્ટ્રી છે...છતાંય કાઈ વાંધો નય જમી જજો એકાદ વાર બીજુસુ...જમવાની ક્યાં ના પાડવી
અપને મુહ મિયા mitthu...
સેલ્ફી જમી ને જ લઈશ બસ....???
એડ્રેસ તો આપો હું આવીશ ત્યાં...જમવા..??????
5 સ્ટાર હોટલ છે 5 સ્ટાર...ગરીબો તમને હું ખબર પડે હોટલ કેને કેવાય...હાહાહા
ha ha ha Jignasha...
hahaha...sefali di hu ej પૂછવાની હતી....???????
તે હેં કેતન સાવ ધરમશાળા જેવી હોટેલમાય લોકો સેલ્ફી પાડે???
???????????
સરસ હવે ચિંતા નઈ કરવાની જે કરે ઈ??
હમ્મ...ઇ વાત સાચી...બોર્ડ મારી દેવાય...
તો બોર્ડ મારી દે બીના ખાયે સેલ્ફી લેના મના હે??
???
નો હમજે ભાઈ એવું કોઈ....
કહેવાનું કે પહેલા પેટ ભરો પછી મોઢું વેસ્ટ કરો???
હા ભાઈ બોવ કંટાળો....બધી જગ્યા એ સેલ્ફી પાડ્યા કરે...ખબર નય સુ મળતું હશે...
???તું કંટાળી જતો હશે નઈ આવા લોકો આવે ત્યારે કેતન
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser