તમે પણ ગજબ કરો છો હો !!
પતંગ મારી જોડે છે
ને દોર લઈને
ક્યાંયના ક્યાંય ફર્યા કરો છો !!
?
સૌ યાર- દોસ્તો- બિરિદરોને લ્યો ઉત્તરાયણની હુંફભરી શુભકામનાઓ..!
આપ પતંગની માફક જીવનભર ખુશી અને આનંદના આકાશમાં ઉડતા રહો તથા આપની જીવનપતંગની ડોર કાયમ જીવંત રહે એ જ અભિલાષા...!?
કોઈ પણ સજીવને હાનિ ન પહોંચે એવી પ્રભુને પ્રાર્થના...????
જય હો...!!
A. R.