કોઈ બાહોશ લૂંટારું મળે
તો કહેજો દોસ્તો,

મારે દિલની દોરી
અને
મહોબ્બતની પતંગ
બન્ને લૂંટાવી દેવા છે!!

-અ.રે.

Gujarati Shayri by Ashq Reshammiya : 111075501

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now