Gujarati Quote in Shayri by Nitin Patel

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારો પ્રેમ..

તારો પ્રેમ હતો સૂર્ય જેવો,
સવારે મારી પર મહેરબાન તો સાંજે ક્યાંય બીજે..

તારો પ્રેમ હતો ચાંદ જેવો,
રોશની તો આપી પણ દાગ પણ દેખાડી ગઇ..

તારો પ્રેમ હતો હીરા જેવો,
ચમકતાં ચમકતાં કાચ જેવા દિલ ને કાપી ગઇ..

તારો પ્રેમ હતો લાખો ની સંપત્તિ જેવો,
હતા તો પણ બેચેની, ન હતા તો પણ બેચેની..

તારો પ્રેમ હતો હવા જેવો,
મન ફાવ્યું ત્યારે રસ્તો બદલી દીધો..

"અને મારો પ્રેમ હતો પાણી ની બૂંદ જેવો,
હયાતી હોવા છતાંય કોઇ મહત્વ નહીં"..

Gujarati Shayri by Nitin Patel : 111074518
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now