તુજને કેમ કહું શુ કશીશ છે તુજ માં,એક નહીં અનેક તસ્વીર છે તુજ માં.
ખીલો ને પછી ખીલવી નાખ તારી ખુશ્બૂ પવન માં,તુજ ને કેમ કહું શુ ખવાઈસ છે તુજ માં.
પ્રગટાવી દે મસાલ જે બુઝાવી રાખી છે તન માં,
તુજ ને કેમ કહું શુ ચિનગારી છે તુજ માં.
સળગતી સવાર ને પણ પણ ઠંડીગાર ઠંડક થાય,તુજ ને કેમ કહું શુ મધ્યાન છે તુજ માં.
ખોલ હૃદય ને ફરી થી મુક્ત શ્વાસ ભરી લે ,તુજ ને કેમ કહું શુ સુવાસ છે તુજ માં.
પાગલ હશે રૂપ ના હું વાત તુજ અંદર ની કરું ,તુજ ને કેમ કહું શુ ઉજાસ છે તુજ માં.
તન તો ઠીક તું મન થી પણ મન મહેક છો ,તુજ ને કેમ કહું શુ સાદગી છે તુજ માં.
લખું ને લખતો રહું તને તુજ માં ,તને કેમ કહું શુ ગમ્મત છે તુજ માં.