હાથોમાં હાથ નાખી ચાલ સાથે જઈએ..
રહશે બધું ત્યાં નું ત્યાં જ...
દિવસ અને રાત સવાર અને સાંજ વીતતા રહેશે..
કહીશ હું આજે તને એક વાત...
શીતળ ચાંદની આ રાતનો એ ચંદ્ર..
વાદળો માંથી જ્યારે નીકળશે....
નીખરી રહેલ આ ચંદ્ર જેવું તારુ આ મુખ ખીલી રહ્યું
એજ હું કહીશ તને....