The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વાદ અને વિવાદને ઉકેલવા માટે ઘણી વખત, સમજશક્તિ કરતા ધીરજશક્તિની વધુ જરૂર પડે છે... cp..
haaaa...ej. ..??ghoiru...
ohhhh ok cancel .. you mean..
????હા એવું જ લાગે ....
નયનભાઈએ ઘોયરૂ નો મતલબ સમજવા નું ઘોયરૂ કયરૂ..હાહાહા
નયનભાઈ ઘોઈરું નો મતલબ સમજાણો કે નઇ...????
હા સાચી વાત રાજકોટ થી આગળ ભાષા ફરી જાય છે
na કેતનભાઇ ...આ શબ્દ રાજકોટ સુધી જ જાણે 6 લોકો.. એથી આગળ ના લોકો નથી જાણતા... ...
નાયનભાઈ up બાજુના હશે એટલે ઘોયરૂ ની ન ખબર હોય...હાહાહા
ના ના દહીં નું ઘોરવું નઈ હો....???????
કેતનભાઈ આ ઘોઈરું માં કેમ બોવ લોચા થાય 6....ઘણા લોકો ને નવો જ લાગે હો આ શબ્દ....
ollu dahi na ghorva nu kehta haso k prarthna nu ghorvu karo ... aevu j ne ??
ghoiru એટલે....કેન્સલ....કરવું...
ghoiru એટલે ghoiru....
પણ મેતો પ્રાથના કરી લીધી તી...
aa ghoiroo aetle suuu ??
રાઇટ...જગડુશા...
to કેતનભાઇ પ્રાર્થના નું ઘોઈરું કરો.....??????
વાદ વિવાદ પણ જરૂરી 6 ....સમજશક્તિ ને ધીરજશક્તિ વધારવા.....કેમ કેતનભાઈ..??????????????
wah khub saras commento kari chhe badha ae.. samajshakti n dhiraj shakti pan .. have mari to bevu puri thai gai .. aama vaad vivad kem rokase..??
જાજુ ખાવું નથી...જાડું થાવું નથી....તો પછી પ્રાથના નો મતલબ સુ...
જાડું નથી થવું મારે......
તો પછી જાડયા કેવી રીતે થસો....
મારે કઈ જાજુ બધું નથી ખાવું હો...
આ સારુજ કેવાય...તમને જાજુ બધું ખાવાતો મળે...હાહાહા
પ્રાર્થના માં ય સારું બોલતા નથી આવડતું બોલો...??????
નારેના હું સુકામ પ્રાથના કરું....હું તો કવ છું આખોદી ખાધાજ રાખો ખાય ખાય ને જાડ્યા થય જાવ ઘરના દરવાજા મોટા કરવા પડે એટલા....એવી પ્રાર્થના કરું બોલો...
haha...પ્રાર્થના કરજો.....????
9 વાગે છેટ....જીરવાય તો તો હારું.....હાહાહા...
na have su sav....???? have rate 9 vage....????
ઓકે તો હવે પાછું 5 વાગે જમવાનું ને...
haaa ક્યારનું....૩ વાગે. જ જમી લીધું હો...???
ઇ બધુંય તો ઠીક...પણ જમી લીધું તમે...
હઅન....છું જ હો.....????
કેમ...ત્રિકાળ જ્ઞાની છોવો તમે...
અને સાચું હો mb તો છે જ.......???
ખબર જ હતી....????????
હેહેહે...ઈતો બાંગા મારતો તો...અહીંયા આખો mb પરિવાર મારી સાથે છે....
તમારી....તમે કીધું ને કે એકલા એકલા કંટાળી ગયો તો.......
કોની વાત કરો છો જગડુશા..
કોણ...
tame ekla kedi ti thay gya...????
હાયસ નયનભાઈ સારું કયરૂ...થેંક્યુ...એકલા એકલા કંટાળી ગ્યો તો હું તો...
kai vandho nahi ame badha sikhvadi daisu dont worry tame tamne potane ekla na samajta ahiya badha tamara j chhe n tame badha na ..
નાદરો નન્દર....હાહાહા...અમને સિક્સ થોડી મારતા આવડે ભાઈ...તમારા જેવી...હાહાહા
sixer ma to aevu chhe k graund bahar aene j matha ma lage ahiya to badha nadro nandar j rame chhe .. tame pan andar aavi jaav .. kyarek tamne pan six marva mali jaay ...
અરરર...દડો સીધો માથામાં લાયગો...આટલી જોસ થી સિક્સ મરાય નાયનભાઈ...
thank u ....
hahaha નયનભાઈ...sixer ho Baki...???
je loko pari pakva nathi hota ae loko katax kare chhe .. baki badha vakhan j kare .. have karo ketan bhai katax ... he he he ..
mane petma dukge j nai..Karo તમતમારે..... ????
મને કટાક્ષ કરવાની ઈચ્છા થઈ....તમને સુ પેટમાં દુયખું...
તમને શું હેહેહ....થાય છે..??????
હેહેહે...
na na એવું કંઈ નઇ...આતો ઘડીક હસવા માટે.....હતું......એન્ડ thank u very much..again...?????????
su tamne sandeh chhe tamara ans par k koi katax kare ?? .. n ghani vaar vakhan ma katax n katax ma vakhan hoy chhe.. .. pan me to tamara vakhan j karya ..
@નયનભાઈ... ના ના કોઈ paripakvata...nai ho....eto bas em j.....thank u...??..btw...વખાણ હતા કે કટાક્ષ..???.????
wah khub sundar javab .. koti koti vandan pranam .. tamari paripakvata ne... radhey radhey ..
srs..???
ગુડ મોરનિંગ...હા મટી ગ્યું ક્યારનું...
કેતન ભાઈ...gm jsk...કેમ 6 હવે..??? માથું મટી ગયું????
right simran દી.. .પણ તમે કહો છો...એવા લોકો પણ બહુ જ જૂજ પ્રમાણ માં હોઈ 6......કદાચ એકાદ અપવાદ જ .......
નયનભાઈ...સમજશક્તિ અને ધીરજશક્તિ બંને અલગ જ છે...અને બંને જરૂરી 6...અને રહી વાદ વિવાદ ની વાત તો....કોણ એવું વ્યક્તિ હશે જેને વાદવિવાદ નઈ થયો હોઈ...???? એટલે શું કોઈના માં સમજશક્તિ 6 જ નઇ એવું માનવાનું...??????
સમજદાર ક્યારેય ઉતાવળા નિર્ણયો ન લે.... ધીરજ ધરતા આવડે એ આ બધાથી પર હોય.....
jya samajshakti hoy tya dhiraj ni jarur j nathi padti.. bcz samajshakti vara ne koi divas vaad vivad thata j nathi ...
ઓકે..બરોબર છે
દવા લઈ ને સુઈ જાવ....
હમ્મ..
ઓહહ...??
મને માથું દુખે છે જોરદાર...જાણે હમણાં મગજ ફાટી પડશે એવું થાય છે...
હા ...એ પણ 6...હો...પણ તમે કેમ જાગો 6o હાજી.....??
ભગવાન નું નામ લેવાય એટલે નીંદર આવી જાય
????નીંદર નતી આવતી તો જોતી તી હું.....
હા ઇ તો કાલ હવારે નિરાંતે કીધું હોત તોય હાલત....હાહાહા
લઈખું ભલે ને ગમે એમાંથી હોઈ...પણ typing તો મેં જ કૈરું ને.....???????
હા લયખું છે ઇ બરોબર...પણ કેમાં થી જોઈને...
to me j laikhu chhe...ho
જે લયખું છે એ રાઈટ છે...એટલે...હાહાહા
શું tamburo ..??? તો right Kem kidhu...????
તબુંરો...
હા...મારું સાચું જ હોય હો...??????
right...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser