શુભ સવાર,,,?

```લાત મારવાની આદત તો ઓલાદ ને માં ના પેટ મા હોય ત્યારથી હોય છે```

પણ ફરક બસ એટલો જ હોય છે કે પેટ મા હોય ને લાત મારે ત્યારે માં-બાપ હરખ થી નથીં સમાતા અને બુઢાપા મા લાત મારે ત્યારે આંસુ નથીં રોકાતા...

ᎻᏦ°

English Thought by husain hk bohra : 111072153

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now