ગાંડો થઇ ગગને ચડયો ભુલ્ચો હુ ભાન
પછી તો પલમાં ગગડયો આવ્યૂ દ શાન
પ્રયત્ન અગાથ કરતો રહયો ન કોઇકામ
અંતે અેકલો થાકી ગયો કરુ હુ આરામ

જીવનપથ પર ન કોઇ સંગાથે થશે આમ
અેકલાજ આવ્યા અેકલા જવુ રાખ ભાન

Gujarati Motivational by Sanjay Malvaniya : 111070485

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now