શ્વાસે શ્વાસનો હિસાબ..!!!

આખરી શ્વાસે તકાજો થાય છે,
પાપ પુણ્યોના હિસાબો થાય છે.
જેટલાં આપો જવાબો જાતને,
એટલાં સામા સવાલો થાય છે.

-અશોક વાવડીયા

Gujarati Quotes by Ashok Vavadiya : 111070429

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now