નથી રાખી ઓળખાણ ટ્રમ્પ સાથે,
કયા અમેરિકા જાવુ છે...
નથી રાખી ઊઠ બેસ મોદી સાથે,
કયા મારે કઇ ખાવુ છે...
નથી રાખી ઓળખાણ પૂજારી સાથે,
કયા મદિરે જાવુ છે...
શા માટે કરૂ ઊઠ બેસ બાબા સાથે,
કયા પૈસાદાર થાવુ છે...
ઓળખાણ રાખુ ગુણીજનોની સાથે,
ગહેરો સાગર થાવુ છે...
માનવ બની ને આવ્યો છુ જગમા,
મને માનવ થઇને જાવુ છે...