મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલ ના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલ માં.

એ ના કહીને સહજ્ માં છટકી ગયા ‘મરીઝ’,
કરવી ના જોઇતી’તી ઉતાવળ સવાલ માં.

-‘મરીઝ’

English Shayri by Nidhi : 111070114
Dharmesh Soni 8 year ago

ખુશ છે એ જે પ્રેમના વહેમમાં છે, દુઃખી છે એ જે સાચે જ પ્રેમમાં છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now