https://youtu.be/lMUivoU6cmU

આ વખતનું ઉતરાયણનું ધમ્માકેદાર ગીત તૈયાર છે, મોજીલો પવન ફૂંકાશે, પ્રેમના પતંગ ચગશે ને દિલની વાતો ગુંજશે...
અમારું નવું સાહસ પ્રસ્તુત છે જે આપને ઉતરાયણ ના જલસા કરાવી દેશે અને નવી રંગત ભરી દેશે, તો તૈયાર થઈ જાઓ અને તોડી નાખો તબલાં અને ફોડી નાખો પેટી
આ ઓડિયો version છે જેનું video version ટૂંક સમયમાં આપ સૌની સમક્ષ પ્રસ્તુત થશે ત્યાં સુધી ઝુમતા રહો અને થીરકતા રહો ગીત ના તાલ પર
#kitefestivalrapsong

Gujarati Song by Khushi Bhinde : 111069890
Khushi Bhinde 8 year ago

thank you guyz for like my post ,please ગીત ના તાલે ઝૂમવાનું ભૂલતા નહીં અને આપના મિત્રોને અચૂક પણે share કરજો

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now