English Quote in Thought by Jimmy Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મને મળી લખવા ની પ્રેરણા
( સત્ય ઘટના પર આધારિત )

મારી એક મિત્ર સાથે ઝઘડો થતા મે વિચાર્યુ કે ચલ હવે થોડા દિવસ માટે FACEBOOK બંધ કરી દઉ અને બીજી કોઇ પ્રવ્રુતી ચાલુ કરુ.

ફેસબુક LOGOUT કર્યુ અને વિચાર્યુ કે બીજી પ્રવુતિ મા શુ કરી શકાય ?

પછી વિચારોમા વિકલ્પો મળ્યા.

મોરારી બાપુ ની કથા ના અમુક પ્રસંગો સાંભળી શકાય
અધુરી પડેલી બુક્સ વાંચી શકાય
હોલિવુડ ની અમુક લાઇફ ચેન્જીસ મુવી જોઇ શકાય.
જુના ગીતો સાંભળવા નો શોખ પાછો લાવી શકાય.
લાસ્ટ મા ત્યાં સુધી વિચાર્યુ કે પાર્ટ ટાઇમ કોઇ વર્ક શોધી શકાય.

પછી અચાનક ""એક વિચાર અાવ્યો"" અને હુ ફેસબુક મા LOG IN થયો.મારી એ ફ્રેન્ડ ને મે UNFRIEND કરી.







એ વિચાર હતો. "હવે હુ લખીશ"

English Thought by Jimmy Jani : 111069822
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now