*જિંદગિ આપણને ઘણું બધું શીખવાડે છે. #
*થોડું શીખવાની કોશિશ કરીએ #
*મન મા બેઠેલા ડર ને જીતવાની કોશિષ કરીએ#
* તક ઘણી મળશે આ જીવન માં એ તક ને જીલવાની કોશિશ કરીએ#
* બોજ ના રાખો મન માં તક લઇ આગળ વધીએ.#

Gujarati Blog by Minal Tailor : 111069810

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now